તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલી શાળા કર્મીઓની ધિરાણ મંડળીના ચેરમેન નિમાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી : ધી વડાલી વિભાગ માધ્યમિક શાળાના કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીની હોદ્દેદારોની નિમણુક માટે તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ સી.જે.હાઈસ્કૂલના આચાર્ય પ્રવિણસિંહ સી. સિસોદિયાની સર્વાનુમતે સતત બીજીવાર નિમણુક કરાતાં વડાલી વિભાગની માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...