ઐઠોર ગણપતિ મંદિરે વ્રત ચોથની ઊજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાતાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઐઠોર ગણપતિ મંદિરે માગશર વદ ચોથે નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા.આ ધાર્મિક પ્રસંગે દર્શનાર્થે ઉમટેલ ભક્તોને શ્રી ગણપતિ દાદા સંસ્થા તેમજ ઐઠોર ગ્રામજનો 900 કિલો મોરૈયો,900 કિલો બટાકા,150 કિલો સીંગદાણા મિશ્રિત ફરાળ વિના મૂલ્યે પ્રસાદ આપ્યો હતો.કમોસમી વરસાદ અને ભારે શીત લહેરને કારણે ગત વરસ કરતાં વર્ષે યાત્રાળુઓમાં ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...