તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝા| ઊંઝાઉમિયા માતાજીના મંદિરે સને 1976માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની

ઊંઝા| ઊંઝાઉમિયા માતાજીના મંદિરે સને 1976માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા| ઊંઝાઉમિયા માતાજીના મંદિરે સને 1976માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ માગસર સુદ આઠમે થઇ હતી. તેની યાદગીરી રૂપે છેલ્લા 41 વર્ષથી દિવસે ઉમિયા માતાજીને અન્નકૂટ ધરાવાય છે. જે પરંપરા મુજબ સોમવારે છપ્પન ભોગ ધરાવાયો હતો. જેના દર્શનનો લાભ 3 વાગ્યા સુધી ભક્તોએ લીધો હતો. બાદમાં માઈભક્તોને પ્રસાદરૂપે વહેંચાયો હતો..તસવીર -વિજય શુકલ

અન્ય સમાચારો પણ છે...