• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝામાં એક વ્યક્તિને ખંજરનો ઘા કર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

ઊંઝામાં એક વ્યક્તિને ખંજરનો ઘા કર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઊંઝાના ગાંધીચોકમાં પરમાર પ્રશાંતકુમાર ઉર્ફે ચિલ્લુ, પરમાર જયદીપકુમાર ઉર્ફે જેડી, વણકર ધવલકુમાર અને ધરવાડીયા રમેશભાઇ આવી ચડ્યા હતા અને વાહદીવાસમાં રહેતા ચમાર દીપકકુમાર ભરતભાઇ પરમારને મહોલ્લામાં તાપણુ કરવા ઠપકો આપતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલામાં ઉશ્કેરાયેલા પ્રશાંતકુમારે દીપકકુમારના પાછળના ભાગે ખંજરનો ઘા ઝીંકી ઘાયલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...