• Gujarati News
  • ઊંઝા લાયન્સ પરિવારના નવા પદાધિકારીઓના શપથગ્રહણ

ઊંઝા લાયન્સ પરિવારના નવા પદાધિકારીઓના શપથગ્રહણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા લાયન્સ પરિવારના નવા પદાધિકારીઓના શપથગ્રહણ

ઊંઝા |ઊંઝાનીલાયન્સ ક્લબ, લાયોનેશ ક્લબ, લીઓ ક્લબના વિવિધ હોદાઓ પર નવા વરાયેલા પદાધિકારીઓનો વર્ષ 2015-16નો શપધવિધી સમારોહ રવિવારે ઉનાવા દેશની વાડી ખાતે યોજાયોહતો.જેમાં સુકાની ઉત્તમભાઈ ડી મોદીની પ્રમુખ તરીકે,મલયકુમાર સી ઓઝાની મંત્રી તરીકે અને ટ્રેઝરર તરીકે હિતેષભાઈ જે પટેલની સર્વાનુમતે નિયુકિત કરાઈ છે.લાયોનેશ ક્લબના પ્રમુખ તરીકે રેખાબેન જી પટેલ, મંત્રી તરીકે શકુંતલાબેન આર સથવારાની વરણી કરાઈ છે.લીઓના પ્રમુખ તરીકે વરૂણભાઈ પટેલ, મંત્રી તરીકે આસિષભાઈ પી પટેલ સહિત બોર્ડના નવા સભ્યોની વર્ષ 2015-16 માટે પસંદગી કરાઈ છે. પ્રસંગે ઊંઝા એપીએમસી ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઊંઝા દિનેશભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ ડી મોદી , ભારતીબેન મોદી, સહિત હાજર રહ્યા હતા.