તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • મહેસાણા | મુદરડાનાવતની અને જોરણંગ પ્રાથમિક શાળાના શિક્ષક કૌશલકુમાર અરવિંદભાઈ

મહેસાણા | મુદરડાનાવતની અને જોરણંગ પ્રાથમિક શાળાના શિક્ષક કૌશલકુમાર અરવિંદભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મુદરડાનાવતની અને જોરણંગ પ્રાથમિક શાળાના શિક્ષક કૌશલકુમાર અરવિંદભાઈ સુથારે સાર્વજનિક વિદ્યાલય, આંબલિયાસણના પ્રતિનિધિ તરીકે 22 નવેમ્બરના રોજ ઊંઝા તાલુકાના મકતુપુર ગામે યોજાયેલા મહેસાણા જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં વિભાગ-બની ગઝલ, શાયરી અને પાદપૂર્તિ લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે.

મહેસાણા જિલ્લામાં ગઝલ શાયરી અને પાદપૂર્તિમાં પ્રથમ

અન્ય સમાચારો પણ છે...