તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Unjha
 • મહેસાણા |મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા ઊંઝા ખાતે 17 જુલાઇએ યોજાઇ ગઇ. સભામાં 3 વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક કરાઇ. નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ભરતકુમાર સી. જોષી, મંત્રી જગદીશકુમાર એસ.પટેલ, અધ્યક્ષ વિનોદકુમાર પટેલ, ઉપપ્રમુખ વિપુલભાઇ પટેલ, ઘનશ્યામસિંહ ડાભી, સહમંત્રી મોહનભાઇ એસ. દેસાઇ, સંગઠનમંત્રી પ્રકાશભાઇ આર. વૈષ્ણવ, રાજેશકુમાર કે. પટેલ, કોષાધ્યક્ષ લાવજીભાઇ ચૌધરી, પ્રમુખના મંત્રી ભાવનાબેન પટેલ, કલ્યાણનિધિ કન્વીનર વનરાજસિંહ રાજપૂત, આંતરીક ઓડીટર અમૃતભાઇ સી.નાયી વર્ગ- 4 કન્વીનર કનુજી ઠાકોરની નિમણૂંક કરાઇ હતી.

મહેસાણાના મા.શાળા કર્મચારી સંઘની સાધારણ સભા મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો