ઉનાવાની જૂથ અથડામણમાં વાહનો પણ ઝપટે ચઢી ગયા, તોડફોડ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના ઉનાવામાં વધુ એકવાર થયેલી જૂથ અથડામણે અહીંની શાંતિને ડામાડોળ કરી નાખી છે. રવિવારે મધરાતે થયેલા ધીંગણામાં ઉનાવામાં કેટલાક તત્વો દ્વારા પ્રતિપક્ષના વાહનોને પણ નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી હતી. ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ પણ તોફાનીઓની ઝપટે ચઢ્યા હતા અને સંખ્યાબંધ વાહનોના કાચનો ભૂક્કો બોલી ગયો હતો. જૂથ અથડામણ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી છે. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...