• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • મહેસાણાજિલ્લા સહકારી સંધની ચૂ઼ટણીમાં 15 બેઠક સામે 17 ઉમેદવારોએ

મહેસાણાજિલ્લા સહકારી સંધની ચૂ઼ટણીમાં 15 બેઠક સામે 17 ઉમેદવારોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાજિલ્લા સહકારી સંધની ચૂ઼ટણીમાં 15 બેઠક સામે 17 ઉમેદવારોએ ચૂ઼ટણીમાં ઝપલાવ્યુ હતું,જેમાં શુક્રવારે ઉમેદવારી પરત ખેચવાના અંતિમ દિવસ સુધીમાં ઊંઝા તાલુકા અને જિલ્લા વિભાગમાંથી એક-એક ઉમેદવારે ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેચી લેતા તમામ 15 બેઠક બીનહરીફ થવા છે. ડેપ્યુટી સીએમ, ઊંઝા એપીએમસીના ચેરમેન ગૌરાગભાઇ સહિત સહકારી આગેવાનોના પ્રયાસોથી સહકારી સંધની ચૂં઼ટણી બિનહરીફ થયાનું સુત્રોએ જણાવ્યુ હતું.

સહકારી સંધની ચૂ઼ટણીમાં ઊંઝા તાલુકા વિભાગમાંથી સહકારી આગેવાન લીલાચંદ વી. પટેલ તેમજ જિલ્લા વિભાગમાંથી અંબારમભાઇ ધનજીભાઇ પરમારે ચંૂ઼ટણીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યુ હતું. હવે ચૂ઼ંટણીમાં 15 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. જેમાં અત્યારસુધી સહકારી સંધ વ્યવસ્થાપક કમીટીની ત્રણ વર્ષની ટર્મ હતી. જે કાયદામાં સુધારા પછી નવી બોડી પાંચ વર્ષ સત્તાના સુકાનમાં રહેશે.જેમાં ઉઝા વિભાગમાંથી એપીએમસી ચેરમેન ગૌતમભાઇ પટેલની પેનલના ઉમેદવાર સોમભાઇ પટેલ બીનહરીફ થયા છે.જ્યારે ચેરમેન વિઠ્ઠલભાઇ માધવલાલ પટેલ બહુચરાજી તાલુકા વિભાગમાંથી બિનહરીફ થયા છે.

અન્ય સમાચારો પણ છે...