ઊંઝામાં મંદિર આગળથી બાઈકની ઊઠાંતરી

ઊંઝા | ઊંઝા કોઢિયાપરૂમાં રહેતા મહેન્દ્રભાઈ મોતીરામ પટેલનું જીજે-02-બીબી-2993 નંબરનું બાઇક એમના મિત્ર પટેલ સુનીલભાઈ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઊંઝામાં મંદિર આગળથી બાઈકની ઊઠાંતરી
ઊંઝા | ઊંઝા કોઢિયાપરૂમાં રહેતા મહેન્દ્રભાઈ મોતીરામ પટેલનું જીજે-02-બીબી-2993 નંબરનું બાઇક એમના મિત્ર પટેલ સુનીલભાઈ અરવિંદભાઈ ગુરુવારે લઇ ગયા હતા.જેઓ સવારે ૯ કલાકે વિસનગર રોડ આવેલ સ્વામિનારાયણ મંદિર ગયા હતા.બહાર આવી જોયું તો પાર્ક કરેલ બાઈક ગુમ હતું.આથી મહેન્દ્રભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
ઊંઝામાં મંદિર આગળથી બાઈકની ઊઠાંતરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App