ઊંઝા પાસે ટેન્કરની ટક્કરે ફળો ભરી જતું ડાલુ પલટ્યું

ઊંઝા | પંથકમાં ગતરોજ બપોરે અચાનક ઝરમર વરસાદ વચ્ચે મકતુપુર-બ્રાહમણવાડા માર્ગમાં પાલનપુર થી મહેસાણા ફાળોની હેરફેર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઊંઝા પાસે ટેન્કરની ટક્કરે ફળો ભરી જતું ડાલુ પલટ્યું
ઊંઝા | પંથકમાં ગતરોજ બપોરે અચાનક ઝરમર વરસાદ વચ્ચે મકતુપુર-બ્રાહમણવાડા માર્ગમાં પાલનપુર થી મહેસાણા ફાળોની હેરફેર કરતું વાહન જીજે-૦૨-એક્સએક્સ-૬૩૧૩નો ચાલક એની આગળ જતી રિક્ષાને બચાવવા જતાં પાછળથી આવતા અજાણ્યા ટેન્કરે અડફેટે લેતાં પલટી મારી ગઈ હતી. જેથી લોકોએ વાહન ચાલકને ગાડીનાં દરવાજા તોડી બહાર કાઢ્યો હતો. જાનહાની ટળી હતી. આ લખાય છે, ત્યાંસુધી પોલીસ ફરિયાદ થઇ નથી.

X
ઊંઝા પાસે ટેન્કરની ટક્કરે ફળો ભરી જતું ડાલુ પલટ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App