ઊંઝા જી.મ.વિદ્યાલયની છાત્રાઓ એથ્લેટીકમાં ઝળકી

ઊંઝા | ઊંઝાની જી.મ.કન્યા વિદ્યાલયની ની બે-વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા હિરવાણી મુકામે યોજાઈ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઊંઝા જી.મ.વિદ્યાલયની છાત્રાઓ એથ્લેટીકમાં ઝળકી
ઊંઝા | ઊંઝાની જી.મ.કન્યા વિદ્યાલયની ની બે-વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા હિરવાણી મુકામે યોજાઈ હતી. જેમાં પટેલ હેતી દિલીપકુમાર- બરછીફેંક તેમજ પટેલ દિયા અલ્પેશકુમાર-વિઘ્ન દોડમાં પ્રથમ આવતાં રાજ્ય કક્ષાએ પસંદગી એમની કરાઈ છે.તા. ૨૮જુલાઇએ કહોડા મુકામે યોજાયેલી શાળાકીય સ્પર્ધા કબડ્ડીઅંડર-૧૭ ઓપન સ્પર્ધામાં જી.મ.કન્યા વિદ્યાલયનીની ટીમ ચેમ્પિયન બની હતી.

X
ઊંઝા જી.મ.વિદ્યાલયની છાત્રાઓ એથ્લેટીકમાં ઝળકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App