તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ડીસા નજીક પિતા પુત્રને બંધક બનાવી 10 લાખનો માલ ભરેલી ટ્રક લૂંટી લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા નજીક પિતા-પુત્રને બંધક બનાવી 10 લાખનો માલ ભરેલી ટ્રક લૂંટી લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસા નજીક શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના ખેડૂતોનો માલ ભરી પાલનપુર- ઊંઝા ગંજમાં જઇ રહેલા ટ્રક ડ્રાયવર પિતા પુત્રને કેટલાક શખ્સોએ બંધક બનાવી લૂંટ કરી ટ્રક ડીસાના અખોલ નજીક મૂકી દીધી હતી.આ બનાવને લઈ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો