તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેનીવાડા અકસ્માતમાં વધુ એકનું મોત : મૃત્યુ આંક પાંચ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આબુરોડપાસેના અનાર ગામનો ભીલ પરિવાર મંગળવારે સારવાર અર્થે ઉંઝા દવાખાને જઇ રહ્યો હતો. ત્યારે વડગામ તાલુકાના તેનીવાડા હાઇવે ઉપર સાંજે તેમની કાર પલટી ગઇ હતી. જેમાં દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર અર્થે ધારપુર દવાખાને ખસેડાતાં મોડી રાત્રે બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એક વાઘાભાઇ સાજાભાઇ ભીલ સારવાર હેઠળ હતા તેમનું પણ બુધવારે મોત નિપજ્યું હતું. આમ અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો