ઊંઝાના ઐઠોરમાં રક્તદાન શિબિરમાં 70 બોટલ એકત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા | ઊંઝા તાલુકાના ઐઠોર ગામે અંબાજીવાડીમાં ગુરૂકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ, લણવાના એમડી ડો.મનિષ કે.પટેલ તથા ડો. ભાવિક એમ.પટેલના સહયોગથી સર્વોદય વોલન્ટરી બ્લડ બેંક મહેસાણાના લાભાર્થે રવિવારે રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં 70 બોટલ રક્ત એકત્ર થયું હતું. આયોજકે રક્તદાતાઓ તથા ગામલોકોના સહયોગને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...