• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝાની પરિણીતા પાસે દહેજ માંગી સાસરિયાં દ્વારા ત્રાસ ગુજારાયો

ઊંઝાની પરિણીતા પાસે દહેજ માંગી સાસરિયાં દ્વારા ત્રાસ ગુજારાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા | ઊંઝાનાં જગારાની હવેલી, ગુરૂ મહારાજ મંદિરની યુવતી મોદી ઝરણાબેનનાં લગ્ન વિસનગરનાં અલંકાર ડુપ્લેક્ષમાં રહેતા મોદી ચિરાગકુમાર નરેશભાઈ સાથે થયા હતાં. જોકે, થોડા સમય બાદ સાસરિયા દ્વારા પરિણીતા પાસે દહેજ માંગી શારિરિક અને માનસિક ત્રાસ આપતાં મહિલાએ પતિ મોદી ચિરાગકુમાર નરેશભાઈ, સસરા-મોદી નરેશભાઈ સોમચંદભાઈ,સાસુ-મોદી મધુબેન નરેશભાઈ વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં ઊંજા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...