• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝા પોલીસે ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતાં 12 પશુઓને બચાવ્યા

ઊંઝા પોલીસે ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતાં 12 પશુઓને બચાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા પી.આઈ.એ.બી.વાળંદને મહેસાણાથી સિદ્ધપુર તરફ પશુ લઇ જઈ રહ્યા હોવાની બાતમાીના આધારે ઊંઝા હાઈવે સર્કલ પાસે શનિવારે પોલીસ બંધોબસ્ત ગોઠવ્યો હતો. દરમિયાન બાતમીવાળી ટ્રક ( જીજે-02-એક્સએક્સ-7210)માં 12 પશુધન નિર્દયતાં પૂર્વક ભરી ખાતલખાને જતી અટકાવી પશુધનને ઊંઝા પાંજરાપોળ મોકલી આપી હતી. આ ટ્રકમાં 3 શખ્સ મુન્નાભાઈ જકશીભાઈ (રહે-ગણવાડા,બલોચ) આલીફ્ખાણ ઈબ્રાહીમ (સિદ્ધપુર),રસુલતળાવ, મલેક ઈરફાન મોતીભાઈ (કડી)ની અટકાયત કરીને 3 લાખની ટ્રક, 60 હજારનાં પશુધન ઝડપી કાર્યવાહી આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...