મણિભદ્ર વીરદાદાના મંદિરે અઠ્ઠમનો તપ ચોવીહારો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા : પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભયદેવ સુરીશ્વરજી મ.સા.આચાર્ય પદે વિરાજમાન થયા પછી સૌ પ્રથમવાર મહાપ્રભાવશાળી યક્ષરાજ મણિભદ્ર વીરદાદાના દરબાર મગરવાડા તીર્થે ચોવીહાર દરમિયાન ત્રિ-દિવસીય મૌન અઠ્ઠમનો આરાધના સાધના તપ શિષ્યરત્ન વિજય મોક્ષરત્ન સુરીશ્વરજી મ.સા.તેમજ ગુરુભક્તોની ઉપસ્થિતિમાં કરાયું હતું. તેમજ સકલ સિદ્ધદાયક પાર્શ્વનાથ જિનાલયના દ્વારે ચાંદીનાં તોરણ અને છત્ર અર્પણ કરાયું હતું.તસવીર-વિજય શુક્લ

અન્ય સમાચારો પણ છે...