તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પતંગની દોરી પકડવા બાબતે તલવારથી હુમલો

પતંગની દોરી પકડવા બાબતે તલવારથી હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાનાવણકરવાસમાં રહેતાં પરમાર લલીતાબેનની ભાણીએ રવિવારે બપોરે પતંગની દોરી પકડતાં પરમાર મુકેશભાઈના પરિવારે ઝઘડો કર્યો હતો અને તલવાર જેવાં હથિયારોથી લલીતાબેન તથા તેમના પતિ રાજુભાઈ મફતલાલ ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતાં સારવાર માટે ખસેડાયાં હતાં. બાબતે લલીતાબેને ઊંઝા પોલીસમાં પરમાર મુકેશભાઈ ગણપતભાઈ, હિતેનભાઈ મુકેશભાઈ, ચંદ્રિકાબેન મુકેશભાઈ તથા મુકેશભાઈની મોટી પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.