તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાં વીજ કરંટથી યુવાનનું મોત થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા - મહેસાણા હાઇવે સ્થિત પંચાલ મહેશભાઈની બજરંગ લોખંડની ફેકટરીમાં રવિવારે બપોરે લોખંડની સીટ કાપતા વડનગર તાલુકાના જાસ્કા ગામના 22 વર્ષીય ઠાકોર સેધાજી છનાજીને હાથે કરંટ લાગતા ઊંઝા સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતાં ઊંઝા પોલીસને ઘટના સંદર્ભે મૃતકના મોટાબાપા ઠાકોર રમેશજી કાનાજીએ જણાવેલ વિગત અનુસાર અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...