તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં તસ્કરોનો હાથફેરો : રોકડ, દાગીનાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાજી.એલ હાઇસ્કુલની પાછળ આવેલ મેનાપાર્ક સોસાયટીમા રહેતા ભરતભાઇ કાન્તીભાઇ પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.અહી રહેલો તમામ સામાન વેરવિખેર કરી મુંકનારા તસ્કરોએ અહી લોખંડની તિજોરીમાં મુંકેલ રોકડ રૂ 35હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂ 72 હજારની મત્તા ચોરી ગયા હતા.

ભરતભાઇએ ઉપરોકત ચોરીનો ગુનો ઊંઝા પોલીસ મથકમાં નોધાવતા પીઆઇ એ.બી.વાળંદે વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો