ઊંઝાની પરણિતાની દહેજ મુદ્દે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

ઊંઝા | ઊંઝાની પંચશીલ સોસાયટી,વાડીપરા ચોકની પટેલ ભૂમિકા પ્રવિણભાઈના લગ્ન 8 વર્ષ પહેલાં ઊંઝાની ભાગ્યોદય સોસા.માં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Unjha - ઊંઝાની પરણિતાની દહેજ મુદ્દે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
ઊંઝા | ઊંઝાની પંચશીલ સોસાયટી,વાડીપરા ચોકની પટેલ ભૂમિકા પ્રવિણભાઈના લગ્ન 8 વર્ષ પહેલાં ઊંઝાની ભાગ્યોદય સોસા.માં રહેતા તેજેન્દ્રકુમાર સાથે થયા હતા. પટેલ ભૂમિકાબેનને એના સાસુ પટેલ રમીલાબેન અને સસરા દશરથભાઇ દિકરાને કરિયાવર લાવવાનું કહી મારઝૂડ કરતાં ભૂમિકાબેન પિયરમાં આવીને કલોલ કોર્ટમાં ભરણ-પોષણનો દાવો માંડ્યો હતો. જે કોર્ટમાં ચાલતા કેસમાં તા. 3 ઓગસ્ટે તેજેન્દ્રએ પરિણીતાને કાઢી મુકતાં સાસુ, સસરા તેમજ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

X
Unjha - ઊંઝાની પરણિતાની દહેજ મુદ્દે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App