તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Unjha ઊંઝા તાલુકા ક્ક્ષાએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કામગીરી આરંભાઈ

ઊંઝા તાલુકા ક્ક્ષાએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કામગીરી આરંભાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકા કક્ષાએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કામગીરી આરંભાઈ હતી. જેમાં ઊંઝા તાલુકા કક્ષાએ પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના વીમાનાં દાવાઓ ચુકવવા માટે જિલ્લાના અને તાલુકાના નોટીફાઈડ થયેલ પાકોના ઉપજના આંકડાઓ મેળવવા જે-તે તાલુકાનાં મુખ્ય પાક માટે ગ્રામ પંચાયત, વીમા યુનિટ હોઈ ગ્રામ પંચાયત દીઠ પાંચ કાપણી અખતરાઓ તથા ગૌણ પાક માટે તાલુકો વીમા યુનિટ હોય, તાલુકા દીઠ ૨૦ પાક કાપણી અખતરા ખેતી નિયામક કચેરી દ્વારા ફાળવવામાં આવેલા રેન્ડમ નંબર તથા ગામને આધારે ભાગાકાર પધ્ધતિથી જે-તે ખેતી માટે પસંદ થયેલા ગામોમાં અખતરાનાં પાકની ખેતરની પસંદગીથી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...