તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Unjha ઊંઝાના વણાગલામાં ચૌધરી સમાજનો ઇનામ અને સન્માન સમારોહ યોજાયો

ઊંઝાના વણાગલામાં ચૌધરી સમાજનો ઇનામ અને સન્માન સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ઊંઝા તાલુકાના વણાગલામાં ચૌધરી સમાજ આયોજિત 11મો ઇનામ વિતરણ તથા બીએઅસએનએલના નિવૃત્ત થતાં તેમજ ઇનામ અને ભોજન દાતા રઘુભાઇ ચૌધરીનો સન્માન સમારંભ બાર ગોળ ચૌધરી સમાજના પ્રમુખ ગોવિંદભાઇ ચૌધરીના પ્રમુખ પદે યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગરની સરકારી કોલેજના પ્રિ. એસ.વી.દેસાઇ, દાતા નાથુભાઇ ચૌધરી, શિક્ષણ સંશોધન અધિકારી રોહિતભાઇ ચૌધરી વગેરેના હસ્તે બાળકોને ઇનામો અપાયા હતા. રઘુભાઇ ચૌધરીનું ભેટ, સન્માનપત્ર અને શાલથી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...