Divya Bhaskar

Home » Uttar Gujarat » Mehsana District » Unjha » Unjha - ઊંઝા અટલજી ને શ્રદ્ધાંજલિ રૂપે કાવ્યંજલી અર્પણ કરાઈ

ઊંઝા અટલજી ને શ્રદ્ધાંજલિ રૂપે કાવ્યંજલી અર્પણ કરાઈ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:30 AM

ઊંઝા : ભાજપ કાર્યાલયમાં શહેર-તાલુકા ભારતીય જનતા પાર્ટીએ ભારત રત્ન પૂર્વ પ્રધાન મંત્રી સ્વ.અટલજીની 16 સપ્ટેમ્બરે...

  • Unjha - ઊંઝા અટલજી ને શ્રદ્ધાંજલિ રૂપે કાવ્યંજલી અર્પણ કરાઈ
    ઊંઝા : ભાજપ કાર્યાલયમાં શહેર-તાલુકા ભારતીય જનતા પાર્ટીએ ભારત રત્ન પૂર્વ પ્રધાન મંત્રી સ્વ.અટલજીની 16 સપ્ટેમ્બરે માસિક પુણ્ય તિથિ હોવાથી ઊંઝા પૂર્વ ધારાસભ્ય નારાયણકાકા, પ્રભારી સુનિલભાઈ મહેતા, જિલ્લા મંત્રી નિલેશભાઈ પટેલ,શહેર પ્રમુખ હસમુખ પટેલ તેમજ આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં કાવ્યંજલી રૂપે શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending