તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાં સ્વ.વાજપાઈજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા | ઊંઝામાં સ્વ.અટલ બિહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઊંઝા વિવેકાનંદ હોલ માં 17 ઓગસ્ટ રાત્રે 9 કલાકે ભાજપ દ્વારા શ્રધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, એચ.કે.પટેલ.નીલેશભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સ્વ.બાજપાઈની છબીને પુષ્પ અર્પણ કરી બે મિનીટનું મૌન પાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...