તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા માનવમંદિર દ્વારા પાલિકા પ્રમુખનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા : ઊંઝા માનવ મંદિર દ્વારા 15મી ઓગસ્ટ નિમિતે યોજાયેલા કાર્યક્રમોમાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. માનવ મંદિર પરિવારના ટ્રસ્ટી ભરતભાઈ પટેલના હસ્તે પાલિકા પ્રમુખ પટેલ મણિલાલ ભગવાનદાસ ( ઘીવાળા)ને સન્માન પત્ર એનાયત કરાયું હતું. આ પ્રસંગે એપીએમસીના ડીરેકટરો, પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...