• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • ઊંઝા | ઊંઝાનામક્તુપુર હાઇવે ઉપર ફેક્ટરીના વરંડા બહાર મુકેલી ટ્રક

ઊંઝા | ઊંઝાનામક્તુપુર હાઇવે ઉપર ફેક્ટરીના વરંડા બહાર મુકેલી ટ્રક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા | ઊંઝાનામક્તુપુર હાઇવે ઉપર ફેક્ટરીના વરંડા બહાર મુકેલી ટ્રક કોઇ ચોરી ગયાની ફરિયાદ ઊંઝા પોલીસ મથકે નોંધાઇ છે. મક્તુપુર ગામના પટેલ પરષોત્તમભાઇ તુલસીદાસે ઊંઝા- મક્તુપુર હાઇવે પર આવેલી ફેક્ટરીના વરંડાની બહાર તેમની ટાટા ટ્રક (જીજે 15યુયુ 1525) મુકી હતી. જે કોઇ શખસો ચોરી ગયા હતા. જે અંગે પરષોત્તમભાઇ પટેલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...