તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના મારામારી પ્રકરણમાં સામ- સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ : થરાદનાસેદલાઇ વિસ્તારમાં છોકરાં બાબતની બે ભાઇઓની બોલાચાલી ઉગ્ર બનતાં બે પરિવારો વચ્ચે સામસામી મારામારી થવા પામી હતી.આ પ્રકરણની એક પક્ષે ફરીયાદ નોંધાવ્યા બાદ બીજા પક્ષે પણ ફરીયાદ નોંધાવી હતી.આ અંગે પોલીસ ફરીયાદમાં દિનેશભાઇ પોપટભાઇ ઓડે જણાવ્યું હતુંકે મનસુખભાઇ જગતાભાઇ ઓડ, અણદાભાઇ મનસુખભાઇ તથા ખુમાભાઇ જગતાભાઇ અને નવગણભાઇ ખુમાભાઇ,હીરાભાઇ ખુમાભાઇએ તેમના ઘેર આવીને છોકરાં બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલતાં તેમની માતા રાજુબેને ના પાડતાં છુટ્ટો ધોકો અને કોદાળી ફટકારી હતી.દરમ્યાન તેમની કાકાની દીકરી ઇન્દીરાબેન નેમાભાઇ ઓડ છોડાવવા દોડી આવતાં તેણી પર પણ ખીલાસરી અને છુટ્ટા પથ્થરો મારી ત્રણેયને ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો