તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના દૂધવા પુલ નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું મોત થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદતાલુકાના દૂધવાથી થરા માર્ગ ઉપર પુલ પાસે મંગળ‌વારે જીપ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર મુકેશભાઇ દરજીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે હિતેશભાઇ દરજી અને અરવિંદભાઇ દરજીને ઇજાઓ થતાં થરાદ 108 ના પાયલટ મોરારદાન ગઢવી અને ઇએમટી નિતેશભાઇ પંડ્યાએ સારવાર અર્થે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો