તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના મોરથલ નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે શખસ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદનામોરથલ નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે શખસ ઝડપાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજકુમાર બડગુજરની સૂચનાથી થરાદ પીઆઇ જે.જી.ચાવડાએ પીએસઆઇ બી.આર.પટેલ તેમજ સ્ટાફ સાથે મળેલી બાતમી આધારે સોમવારે મોરથલ ગામે નાકાબંધી કરી હતી. જ્યાં આવેલી માર્શલ જીપને ઉભી રખાવી તલાસી લેતાં તેમાંથી રૂ. 40,000નો વિદેશીદારૂ મળી આવ્યો હતો.

અંગે ગાડી સહિત રૂ. 1,50,000 નો મુદ્દામાલ કબજે લઇ જીપચાલક થરાદ તાલુકાના રાહના મંગળાજી વરધાજી રાજપુત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાસી જનાર શખસ પ્રકાશ શાહને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો