• Gujarati News
  • થરાદના ગામડા સંપર્ક વિહોણા

થરાદના ગામડા સંપર્ક વિહોણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના ગામડા સંપર્ક વિહોણા

થરાદનાબુઢણપુર, નાગલા, લોરવાડા, અભેપુરા, દુધવા, મધુપુર, સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકો ફસાઇ ગયા હતા. અંગે મામલતદાર આર. કે. પટેલે જણાવ્યું હતુ કે, બુઢણપુર ગામમાં ઘેટા અને ગાય મળી કુલ 12 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. ત્રણ મકાનો ધરાશાયી થઇ ગયા હતા. ઢીમા રોડ નજીક આવેલી એમ. એસ. વિધાલયનો કોટ તૂટી ગયો હતો.