તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |નડાબેટ ખાતે ગેલ ઇન્ડીયા લીમીટેડ દ્વારા ક્રીસ થ્રી કાર્યક્રમનું

થરાદ |નડાબેટ ખાતે ગેલ ઇન્ડીયા લીમીટેડ દ્વારા ક્રીસ થ્રી કાર્યક્રમનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |નડાબેટ ખાતે ગેલ ઇન્ડીયા લીમીટેડ દ્વારા ક્રીસ થ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડાબેટ ખાતે બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ) ના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા હોય છે. જેમને મનોરંજન પુરુ પડી રહે તે માટે સોલ્યુટ ટુ સોલ્જર ઓફ બોર્ડર સિક્યુરીટી ફોર્સના સુત્ર હેઠળ મ્યુઝીકલ નાઇટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જૂના હિન્દી ફિલ્મી ગીતો પર બીએસએફના જવાનોએ ડાન્સ કર્યા હતા. બીએસએફના ડીજી, ડીઆઇજી અને સીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથી કમાન્ડન્ટ ગુણવંતરાય શર્મા, કમાન્ડર વિરેશકુમાર શર્મા સહિતના બીએસએફના અધિકારી તેમજ જવાનો હાજર રહીને અને કાર્યક્રમની મજા માણી હતી. તસવીર-દેવરામમિસ્ત્રી

નડાબેટમાં બીએસએફના સુત્રથી મ્યુજિકલ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...