તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકરેજના વડા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાંકરેજતાલુકાના વડા પે કેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો. જેમાં રાજ્યકક્ષાએ કબડ્ડી, ઉંચી કુદમાં પ્રથમ નંબરે આવેલ રીટા ચૌધરી, હીરલ દેસાઇ, અંજલી ઠાકોરનું શાલ-મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાની કુલ-4 બીટમાંથી આવેલ 280 બાળકોએ ભાગ લીધો હતો. પ્રસંગે શાળાના શિક્ષક મિત્રો, આચાર્યો, સી.આર.સી. તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો