તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર-થરા માર્ગનું કામ ખોરંભે પડતાં વાહનચાલકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભર-થરાવચ્ચેનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઇ ગયો છે. રોડ ઉપર ઠેર-ઠેર બમ્પો બનાવ્યા હોવાથી વાહનચાલકો હેરાન-પરેશાન થઇ જતાં હતા. જો કે, હવે રોડ હાઇવે મંજુર થતાં અને તેનું કામ ચાલુ થતાં આજુબાજુના લોકોમાં તેમજ વાહનચાલકોમાં હર્ષની લાગણી સાથે આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતિએ ચાલતું હોઇ તેમજ રોડ ઉપર રેતી તથા કપચીઓના ઢગલા કરેલ હોઇ વાહનચાલકોને બીજા વાહનોને સાઇડ આપવામાં પણ હેરાન-પરેશાન થતાં હોય છે. તેમજ રોડ ઉપર-કપચી અને રેતીના કારણે સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તેમજ માર્ગનું કામ પુરું કરવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો