તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના સવપુરામાં તાલુકા કક્ષાનો વનમહોત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનાસવપુરા ગામમાં શુક્રવારે રાજ્યની વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલનના હસ્તે તાલુકાકક્ષાનો ૬૭મો વનમહોત્સવ યોજાયો હતો.

પ્રસંગે તેમણે જણાવ્યુ હતુંકે વૃક્ષોના અસ્તિત્વ સિવાય સજીવ સૃષ્ટીનું અસ્તિત્વ પણ શક્ય નથી. પ્રસંગે નાયબ વન સંરક્ષક બીએલ રબારી,થરાદના નાયબ કલેક્ટર શિવાજી તબીયાર,આરએફઓ જીઅને પટેલ(નોર્મલ), આરએફઓ હેમાભાઇ પટેલ (વિસ્તરણ), તાલુકા સંઘના પ્રમુખ જીવરાજ કાકા, તા. પં.ના પ્રમુખ, ભાજપ તાલુકા પ્રમુખ રૂપીસીભાઇ પટેલ,ઉમેદસિંહ ચૌહાણ, ઓખાભાઇ પટેલ તથા બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો