તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • વાવ |તાલુકાના ભાટવરવાસના ભેમજીભાઇ ગોવિંદરામ બ્રાહ્મણના ભાઇ હરદેવભાઇની આનંદ પાઉંભાજીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવ |તાલુકાના ભાટવરવાસના ભેમજીભાઇ ગોવિંદરામ બ્રાહ્મણના ભાઇ હરદેવભાઇની આનંદ પાઉંભાજીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ |તાલુકાના ભાટવરવાસના ભેમજીભાઇ ગોવિંદરામ બ્રાહ્મણના ભાઇ હરદેવભાઇની આનંદ પાઉંભાજીની દુકાને અગાઉ કરબુણના પરેશવન ફુલવન વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંગે ભેમજી બ્રાહ્મણના મોબાઇલ ફોન પર શુક્રવાર બપોરના સમયે ફોન કરી ફરિયાદ પાછી ખેંચો નહિતર બંને ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી અપશબ્દો બોલતાં ભેમજીભાઇ બ્રાહ્મણે વાવ પોલીસ મથકે મોબાઇલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાવમાં ફરિયાદના મુદ્દે ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો