તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | હેમ.ઉત્તરગુજરાત યુનિવર્સિટી,પાટણના કુલપતિ ડો બી.એ. પ્રજાપતિ દ્વારા સરકારી

થરાદ | હેમ.ઉત્તરગુજરાત યુનિવર્સિટી,પાટણના કુલપતિ ડો બી.એ. પ્રજાપતિ દ્વારા સરકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | હેમ.ઉત્તરગુજરાત યુનિવર્સિટી,પાટણના કુલપતિ ડો બી.એ. પ્રજાપતિ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના કોમર્સ વિભાગના હેડ ડૉ. ભાવિક પંચાસરાની એકાઉન્ટ વિષયના બોર્ડ ઓફ સ્ટડિસમાં સભ્ય તરીકે તથા ગુજરાતી વિષયના હેડ ડૉ. બિપિનભાઈ ચૌધરીની ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડિસમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. પ્રસંગે કોલેજના આચાર્ય ડો. બી.આર. કણઝરીયા તથા તમામ સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...