તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદની પરિણીતાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનાશિવનગરમાં પરણિતાએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.

થરાદની શિવનગર સોસા યટીમાં બાબુભાઇ કરશનભાઈ રાઠોડે સામાજીક રીતરિવાજ મુજબ લીલાબેન સાથે લગ્ન કર્યા હતા અને બાબુભાઈ ની પત્ની લીલાબેનને ત્રણ સંતાનો હતા.અને સવારેના સમયે પોતાના ઘરમાં ઓરડીમાં લાકડાની વળીએ સાડીએ ગળે ફાંસો ખાઈ કારણોસર આત્મહત્યા કરતાં પરિવારજનોએ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલમાં પી.એમ કરી તેના પરિવાર ને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...