તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ| થરાદતાલુકાના કમાળી ગામની યુવતીને અને હરિપુરા ગામે પરણાવી હતી.તે

થરાદ| થરાદતાલુકાના કમાળી ગામની યુવતીને અને હરિપુરા ગામે પરણાવી હતી.તે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| થરાદતાલુકાના કમાળી ગામની યુવતીને અને હરિપુરા ગામે પરણાવી હતી.તે અવાર નવાર પિયર આવતી જતી અને ગત 23/10/17 ના રોજ સાસરેથી પીયર મળવા આવેલ હતી તે દરમ્યાન 30/10 ના રોજ રાત્રે 12 વાગ્યે ઘરેથી મહિલા ગુમ થયેલ હોઈ તેના પીયર પક્ષ દ્વારા શોધખોળ કરવા છતા મળી ના આવતા મહિલાના ભાઈએ થરાદ પોલીસ મથકે જાણ કરી હતી.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદના કમાળી ગામેથી મહિલા ગુમ થતા ચકચાર

અન્ય સમાચારો પણ છે...