ઉણમાં કોલેજ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા : શ્રીઉણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવારના રોજ ‘મતદાન જાગૃતિ અભિયાન’ અંતર્ગત રેલી યોજાઇ હતી. જેમાં ગામના સરપંચ હનુભા વાઘેલા, ઉપસરપંચ નવિનભાઇ સોની, કોલેજના સ્ટાફ અને ગ્રામજનોનાં સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તસવીર-વિષ્ણુંપંડ્યા

અન્ય સમાચારો પણ છે...