• Gujarati News
  • થરામાં શેત્રુંજ્ય ઉધ્ધારક પ્રસંગ

થરામાં શેત્રુંજ્ય ઉધ્ધારક પ્રસંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરામાં શેત્રુંજ્ય ઉધ્ધારક પ્રસંગ

થરા|થરામાંપ.પૂ.આ.દેવ શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મ.સા.શ્રીના આજ્ઞા વર્તીની પ.પૂ.સા. શ્રી વિધુતપ્રભાશ્રીજી મ.સા.ના પ્ર.પ.પૂ.સા.શ્રી ગુણરત્નાશ્રીજી મ.સા. આદિઠાણા પાંચની ચાતુર્માસ નિશ્રામાં શ્રીભકિત્ત પાશ્વનાથ દાદાના સાનિધ્યમાં સવારે 6-30 કલાકે શેત્રુંજ્યનાે તેરમાે ઉધ્ધારક પ્રસંગ યોજાયો હતો. પ.પૂ.સા.શ્રી ગુણ રત્નાશ્રીજી મ.સા. તથા સકલન સંઘે પગલાં કર્યા હતા.