તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદમાં નાણાંની હાડમારી વચ્ચે ચાર એટીએમ બંધ હોવાથી ગ્રાહકોને હાલાકી

થરાદમાં નાણાંની હાડમારી વચ્ચે ચાર એટીએમ બંધ હોવાથી ગ્રાહકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદશહેરમાં એસબીઆઇનાં ત્રણ તથા દેનાબેંક અને બેંક ઓફ બરોડા અને આઇસીઆઇસીઆઇનું એક મળીને એટીએમ આવેલાં છે.છ એટીએમ એક સાથે ચાલુ આજ સુધી રહ્યા નથી. ડેપોનું એટીએમ રાતે બંધ રહે છે. લોકોને રૂપીયા મેળવવા માટે બેંકમાં અને એટીએમ આગળ પણ કતારોમાં લાગવું પડે છે. જોકે એક કે બે એટીએમમાં ધસારાના કારણે તરત નાણાં થઇ પણ રહે છે,તેમાંય એસબીઆઇ ના એટીએમમાં કેશ નાંખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હોવાથી તેમાં કેશ લોડ થાય ત્યાં સુધી અન્ય બેંકોના એટીએમ ચાલુ રહેતાં હોય તો પણ લોકાને રાહત થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...