તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |થરાદના માર્કેટયાર્ડના હોલમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ અમરતભાઇ માળીની

થરાદ |થરાદના માર્કેટયાર્ડના હોલમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ અમરતભાઇ માળીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદના માર્કેટયાર્ડના હોલમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ અમરતભાઇ માળીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદ થરાદ શાખાનું દિપાવલીનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું.જેમાં ટીવી હાસ્યકલાકાર ભરતભાઇ રાવલે શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.રમેશભાઇ અજમલભાઇ રાજપુતે કાર્યક્રમના દાતાનો લાભ લીધો હતો.પરિષદમાં નવા જોડાયેલા સદસ્યોનું પ્રમુખ અમરતલાલ માળીએ કુમકુમ તિલકથી સ્વાગત કરી આવકાર્યા હતા.ભોજન સહિતના કાર્યક્રમમાં પરિષદના સદસ્યો બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહ્યા હતા.

ભારત વિકાસ પરિષદનું દિપાવલી સ્નેહમિલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...