તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ |જય માતાજી એજ્યુ કેશન એન્ડ ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |જય માતાજી એજ્યુ કેશન એન્ડ ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત ગંગા નવજીવન ઇંગ્લિશ મિડીયમ સ્કુલ આસોદરમાં શુક્રવારે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં સ્કુલના ટ્રસ્ટી દિપસિંહ દરબાર તથા સ્ટાફ અને મલ્ટીપરપઝ હેલ્થ વર્કર હેમરાજભાઇ પટેલ સહિત બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આરોગ્યપ્રદ રમતો,વાનગી હરિફાઇ,વક્તૃત્વ સ્પર્ધા ઉપરાંત સુત્રોચ્ચાર સાથેની રેલી યોજાઈ હતી.જેમાં ગામના વાલીઓ પણ જોડાયા હતા.

આસોદર ગામમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...