• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદના ડુવા ગામે વોટ કેમ ન આપ્યો તેમ કહી કુટુંબી ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો

થરાદના ડુવા ગામે વોટ કેમ ન આપ્યો તેમ કહી કુટુંબી ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ : થરાદના ડુવા ગામે ચૂંટણીના પરિણામ આવતા ઉમેદવારની હાર થતાં તેની અદાવત રાખી અમને કેમ વોટ ન આપ્યો તેમ કહી કુટુંબી જનો એ માથાકુટ કરી અને તેમાં કુટુંબી ભત્રીજા એ લાકડી અને ધોકા લઈ કાકા ભાણાભાઈને અપશબ્દો બોલી બે જણએ માથાંના ભાગે ધોકો મારતાં કાકા ભાણાભાઈ બેભાન થઈ ગયા હતા. જેમને તરત સારવાર અર્થે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આ બાબતે થરાદ પોલીસ મથકે ઇજાગ્રસ્ત ભાણાભાઈની પત્ની પારૂબેનએ તેમના બે કુટુંબી ભત્રીજા નાગજીભાઈ હીરાભાઈ પટેલ અને શંકરભાઈ દાનાજી પટેલ સામે વોટ ન આપવાની અદાવત રાખી કર્યો અને જાન મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...