તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદપોલીસ મથકના પીએસઆઇ બી.આર. પટેલ અને અને આર.જી. ચૌધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદપોલીસ મથકના પીએસઆઇ બી.આર. પટેલ અને અને આર.જી. ચૌધરી બંને એએસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ શુક્રવારે થરાદના પોલીસની હદ વાઘાસણ રોડ પર 3 ટ્રકો અને 2 ટ્રકો રાહ ત્રણ રસ્તા પરથી બારોબાર ચોરરસ્તે થઇ થરાદના ખોડા RTO ચેકપોસ્ટ ટેક્ષની ચોરી ટ્રકો પોલીસે ઝડપી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ખોડા RTO ને સોપવામાં આવી હતી.

થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ચોર માર્ગે ઓવરલોડ ગાડીઓ કઢાવવાની નવી તરકીબો અપનાવી રહ્યા છે પણ પોલીસની બાજ નજરમાં પ્રવૃત્તિ આવી ગઈ છે. ત્યારે થરાદ પોલીસ મથકના પીએસઆઇ બી.આર. પટેલ અને અને આર.જી. ચૌધરી બંને એએસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ શુક્રવારે થરાદના પોલીસની હદ વાઘાસણ રોડ પર 3 ટ્રકો અને 2 ટ્રકો રાહ ત્રણ રસ્તા પરથી બારોબાર ચોરરસ્તે થઇ થરાદના ખોડા RTO ચેકપોસ્ટ ટેક્ષની ચોરી કરતી 5 ઓવરલોડ ટ્રકો પોલીસે કાર્યવાહી માટે ખોડા RTO ને સોપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...