તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરા શિશુ મંદિર ખાતે ત્રિદિવસીય સત્સંગ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા : કાંકરેજતાલુકાના થરા તાણા ગામ મધ્યે આવેલ શિશુ મંદિર કેમ્પસ ખાતે સ્વામી નારાયણના વિદ્વાન સ્વામી ઉત્તમપ્રિયના કંઠે તા. 13 થી 15 જુલાઇ દરમિયાન જીવનમાં ‘સમસ્યા અને સમાધાન’ વિષય પર મનનીય પ્રવચન રાત્રે 8-30 થી 11-00 યોજાય છે. જેમાં થરા, તાણા, નાના જામપુર ગામના ભાવિક ભક્તો ઉત્સાહભેર લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે. તસવીર-જગદીશદવે

અન્ય સમાચારો પણ છે...