તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરાદ |ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ગુરુપુર્ણિમા મહોત્સવ અંતર્ગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ |ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ગુરુપુર્ણિમા મહોત્સવ અંતર્ગત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ |ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ગુરુપુર્ણિમા મહોત્સવ અંતર્ગત થરાદની આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત ગાયત્રી વિદ્યાલયના પ્રાંગણમાં શનિવારે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પરિષદના પ્રમુખ અમરતલાલ માળી સહિત સદસ્યોએ ઉપસ્થિત રહી વિધાર્થી�”ને ગુરુનું મહત્વ સમજાવી ભારતકો જાનો પ્રતિયોગિતામાં ભાગ લેનાર વિધાર્થી�”ને પ્રમાણપત્રો પણ આપ્યાં હતાં.આ કાર્યક્રમમાં ગાયત્રી વિધાલયના આચાર્ય ઉદેસીંહભાઇ, સુપરવાઇઝર ગણેશભાઇ પટેલ,ભરતભાઇ ચૌધરી,રસીલાબેન પટેલ તથા પરિષદના વણાજી રાજપુત,સંજયભાઇ ત્રિવેદી,નરસીંહભાઇ ચૌધરી, ડૉ વૈભવ રાવલ,વિપીનદાન ગઢવી,થાંનાજી રાજપુત, ઠાકરસીહ પ્રજાપતિ સહીત સદસ્યો બહોળી સંખ્યામાં સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ દ્વારા ગુરૂવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો