તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરાદ| થરાદનામલુપુર રોડ પર આવેલી દેવ વિધામંદિરના વિધાર્થીઓ અને સ્ટાફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ| થરાદનામલુપુર રોડ પર આવેલી દેવ વિધામંદિરના વિધાર્થીઓ અને સ્ટાફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ| થરાદનામલુપુર રોડ પર આવેલી દેવ વિધામંદિરના વિધાર્થીઓ અને સ્ટાફ દ્વારા શનિવારે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના મેદાનમાં ચારે બાજુ વિવિધ પ્રકારનાં વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી.શાળાના સંચાલક દેવાભાઇ પટેલે જણાવ્યું હતુંકે વર્તમાન પરિસ્થિતીમાં ગ્લોબલ વોર્મીંગની સમસ્યા વચ્ચે વૃક્ષો સૃષ્ટી પરની પ્રાણી સંપત્તિને બચાવવા માટેનો એક માત્ર વિકલ્પછે.શાળાના બાળકોને વૃક્ષોના વાવેતર બાદ તેનું જતન કરવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

થરાદની દેવ વિદ્યામંદિરમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો